September month current affairs one liner questions 2021 in Guajarati

 

September  2021 ના Current  Affairs ના પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક  પરીક્ષા માટે

Buy this E-BOOK PDF CLICK HERE


BY AVINASH PATEL







 

Telegram@avinashpatel612

 

સપ્ટેમ્બર 2021 ના કરંટ અફેર ના અગત્યના પ્રશ્નો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઇ શકે છે

 

(1)પામ તેલ માટે વધારાના  કેટલા  હેક્ટરની દરખાસ્ત ૨૦૨૫  -2026 સુધીમાં કરવામાં આવી છે ?

જવાબ:  ૬.૫ લાખ  

 

(2)ભારતમાં રસોઈ માટે ખાદ્ય પદાર્થોમાં કેટલા ટકા પામ તેલ નો ઉપયોગ થાય છે?

 જવાબ 94.1  ટકા

 

(3) કયા કાર્યક્રમ દ્વારા ટેલિમેડીસીન  ડિજિટલ હેલ્થ blockchain big data આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય તકનિકો માં 75 ઇનોવેશન ની ઓળખ કરવામાં આવશે?

 જવાબ  અમૃત ગ્રાન્ડ ચેલેન્જ પ્રોગ્રામ 

 

(4) નવી દિલ્હીમાં બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય પરિષદ બી આઈ આરએસી દ્વારા દસમી બાયોટેક  ઇન્વેટરસ સમિટનું આયોજન કરવામાં  આવ્યું  હતું  જેનો વિષય  શું હતો  ?

 જવાબ  વિજ્ઞાનથી વિકાસ

 

(5) ઉત્તર ભારતમાં સૌથી મોટું  palmetum  નો વિકાસ ક્યાં કરવામાં આવેલો છે અને તેનો ખર્ચ કેટલો થયો છે અને તે કહી યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યો છે?

 જવાબ  ઉત્તરાખંડ ,  sixteen લાખનો ખર્ચ ,    કેમ્પા યોજના

 

(6) કઈ કંપનીએ મેટા વર્ષ (METAVERSE) બનાવવા માટે સંસ્થાઓ સાથે ભાગીદારી કરવા 50 મિલિયન ડોલરનું રોકાણ કરવા જઇ રહી છે?

જવાબ  facebook

 

(7) કંઈ સંસ્થા ટૂંક સમયમાં ભારતના 350 જિલ્લાઓમાં આપત્તિ મિત્ર યોજના શરૂ કરશે?

 જવાબ  નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

 

(8) ભારતમાં ૨૦૫૦ સુધીમાં કેટલા મિલિયનથી વધુ વરિષ્ઠ નાગરિકોની વસ્તી હશે?

 જવાબ  300 મિલિયન

 

 

(9) એલ્ડર  લાઈન  ટોલ ફ્રી નંબર કયો છે અને   એલ્ડર લાઈન    કયા ફાઉન્ડેશનના સહયોગથી ટાટા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે?

જવાબ  ટોલ ફ્રી નંબર 14567 ,વિજય વાહિની ચેરિટેબલ ફાઉન્ડેશન

 

(10) World heart day ક્યારે ઉજવવામાં આવે છે?

 જવાબ  29 સપ્ટેમ્બર

 

(11) આકાશ  prime     કેવા પ્રકારની મિસાઈલ છે ? અને આ મિસાઈલ અવાજની ગતિ કરતા કેટલી ઘણી ઝડપે લક્ષ્ય  ને ફટકારી શકે છે

 જવાબ:  surface to air missile, 2.5  ઘણી ઝડપે

 

Telegram@avinashpatel612

(12) આકાશ prime મિસાઈલનું સંચાલન કયા સ્વદેશી વિકસિત    રડાર દ્વારા કરવામાં આવે છે?

 જવાબ    રાજેન્દ્ર રડાર

 

(13) આકાશ  prime મિસાઇલને ક્યાંથી લોન્ચ કરવામાં આવી હતી ?

જવાબ  ઓરિસ્સાના ચાંદીપુર ખાતે ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ થી 

 

(14) આકાશ  prime મિસાઇલને કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે?

 જવાબ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન  ડીઆરડીઓ  તથા ભારત ડાયનેમિક્સ લિમિટેડ બી ડી એલ દ્વારા વિકસિત કરવામાં આવી છે 

 

(15) G7 ગ્રુપ દ્વારા જૂન 2021 માં સૌથી સફળ લોકશાહી સાથે જાહેર કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રોકાણ પટેલ નું નામ શું છે?

જવાબ  Build બેક બેટર  વર્લ્ડ  b3w

 

(16) સુધારેલા ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ મુજબ QES .ના પ્રથમ રાઉન્ડથી પસંદ કરાયેલા નવ વિસ્તારોમાં અંદાજિત કુલ રોજગારી  કેટલા મિલિયન હતી?

જવાબ  38 million

 

(17) ડેરી ફાર્મિંગ માં મહિલાઓ માટે રાષ્ટ્રવ્યાપી તાલીમ કયા કાયદા દ્વારા કરવામાં આવી હતી?

  જવાબ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990

 

(18) WEAVER SERVICES AND DESIGN RESOURCE CENTER  કાર્યક્રમનું આયોજન કયા અભિયાનના ભાગરૂપે અને ક્યાં કરવામાં  આવ્યું  હતું?

 જવાબ  સેવા ઓર સમર્પણ અભિયાનહિમાચલ પ્રદેશ

 

(19) વીવર્સ સર્વીસ એન્ડ ડિઝાઇન રિસોર્સ સેન્ટર  કાર્યક્રમમાં કેટલા ટકા  રજીસ્ટ્રેશન   FEE  માં ઘટાડો કરવામાં આવ્યો હતો ?

 જવાબ  80%

 

(20) ચીન બાદ દુબઈના બીજા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે કયો દેશ ઉભરી આવ્યો છે?

 જવાબ  ભારત

 

(21) સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા   સીડ કેપિટલ સહાય મેળવવા કયા    પોર્ટલ  નો ઉપયોગ કરી શકાય છે?

 જવાબ  seed કેપિટલ portal

 

(22) PMFME યોજના કયા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી હતી?

 જવાબ  સ્વનિર્ભર ભારત અભિયાન

 

(23) PMFME યોજનાનું પૂરું નામ જણાવો?

 જવાબ PRADHAN MANTRI FORMALISATION OF MICRO FOOD PROCESSING ENTERPRISES

 

Telegram@avinashpatel612

september month current affairs mcq 2021

 

(24) કયા મિશન અંતર્ગત લોકોને એક અનોખું ડિજિટલ હેલ્થ  આઈડી  આપવામાં આવશે. ? આ આઇડીમાં વ્યક્તિના તમામ રેકોર્ડ હશે દરેક નાગરિક માટે આરોગ્ય આઈડી તે તેમના આરોગ્ય ખાતા તરીકે પણ કામ કરશે આ મિશન ડોક્ટરો અને હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ પ્રદાતા ઓ માટે વ્યવસાય કરવામાં સરળતા ની ખાતરી પણ કરશે.

 જવાબ  આયુષ્માન ભારત ડિજિટલ  મિશન

 

(25) CSIR ઇનોવેશન એવોર્ડ માં કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છેઅને કયા જિલ્લાના ધોરણ 2 અને 10 ના વિદ્યાર્થીઓ  વર્ચ્યુઅલ  ફંક્શનમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો?

 જવાબ  20,000 રૂપિયા અને કર્ણાટકના   ઉડુપી  જિલ્લાના વિદ્યાર્થીઓ

 

(26) સેન્ટર ઓફ એકસેલન્સ   આઇઆઇટી  દિલ્હી માં  થઈ રહેલી પ્રવૃત્તિઓમાં તાલમેલ અને સુમેળ કઈ ટેકનોલોજી લાવશે?

 જવાબ       ક્વાંટમ  ટેકનોલોજી 

 

(27) કયા દેશ દ્વારા  કોવી shield  રસી ને માન્યતા આપવામાં આવી છે જે થકી ભારતીય એક વિશાળ રસીનું ઈન્જેક્શન લીધું છે હવે ઇટાલિયન ગ્રીન પાસ મેળવવા માટે પાત્ર બનશે?

 જવાબ  ઇટાલી

 

(28) NCR  દિલ્હી માં    વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કહી ટેકનોલોજી ના એપ્લિકેશન ની સ્કીમ ચાલુ કરવામાં આવે છે?

 જવાબ  પુસા  બાયો  ડીકમ્પોઝર  ટેકનોલોજી એપ્લિકેશન

 

(29) CAF WORLD GIVING INDEX 2021   માં ભારત ને કયું સ્થાન મળ્યું છે?

 જવાબ  14  મુ   સ્થાન

 

(30) ICRISAT  નું પૂરું નામ જણાવો. 

 જવાબ INTERNATIONAL CROPS RESEARCH INSTITUTE FOR THE SEMI ARID TROPICS 

 

(31) અર્જુન  ટેન્ક   નું નવું વર્ઝન કયું છે? તેમાં કેટલી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે?

 જવાબ MBT MK -1A , 71 નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે

 

(32) વિશ્વનું સૌથી ઊંચું ચાર્જીંગ સ્ટેશન ક્યાં અને કઈ કંપની દ્વારા સ્થાપવામાં આવ્યું છે?

 જવાબ   હિમાચલ પ્રદેશના lahaul spiti જિલ્લાના કાઝા ખાતે અને GOEGO  કંપની દ્વારા સ્થાપવામાં આવ્યું છે. 

 

(33) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિ નું આયોજન  કયા મંત્રાલય ના સહયોગથી અને   ક્યાં કરવામાં આવ્યું હતું?

 જવાબ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ  અને લેહ 

 

(34) નેશનલ clean air programme ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી?

 જવાબ જાન્યુઆરી 2019

 

Telegram@avinashpatel612

 

(35) Patent સુધારા નિયમો 2021 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

 જવાબ  તેનો ઉદ્દેશ્ય નવીનતા અને નવી તકનીકોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 

 

 (36) ભારતમાં દરેક પૅટન્ટ નો સમયગાળો પેટન્ટ અરજી દાખલ કરવાની તારીખથી કેટલા વર્ષનો છે?

 જવાબ વીસ   વર્ષનું

 

(37) સુપ્રીમ કોર્ટે મહિલાઓને 18 ઓગસ્ટ 2021 ના રોજ કઈ પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપી હતી?

 જવાબ  રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી ની પરીક્ષા  NDA 

 

(38) ટ્રાન્સફેટ  વાળા આહાર થી કયા રોગનું જોખમ વધે છે?

જવાબ  હૃદયરોગ 

 

(39) આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે?

 જવાબ  વર્ષ 2018 થી

 

(40) વિશ્વમાં કેટલા મિલિયન લોકો ગુલામીમાં રહે છે?

 જવાબ ૪૦.૩ મિલિયન લોકો

 

(41) બધી જ માહિતી એક જ ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરવા માટે કઈ સિસ્ટમ વિકસિત કરવામાં આવી રહી છે?

 જવાબ  નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ

 

(42) વિશ્વ અલ્ઝાઈમર ડે ક્યારે ઉજવવામાં આવે છે અને અલ્ઝાઇમર્સ ડિસીઝ ઇન્ટરનેશનલ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી

જવાબ 21 સપ્ટેમ્બર, 1984

 

 

(43) ભારતના કયા બે સમુદ્ર તટો ને બ્લૂ  ફ્લેગ   સર્ટિફિકેશન મળ્યું   છે ? અને blue flag સર્ટીફીકેશન માટે કેટલા માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે?

જવાબ EDEN PONDICHERY અને  KOVALAM TAMILNADU ,33 માપદંડો 

 

(44) બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?

 જવાબ FOUNDATION FOR ENVIRONMENT EDUCATION (DENMARK)

 

(45) ડ્રાફ્ટ data protection bill 2019 ડેટા ને કેટલી કેટેગરીમાં વિભાજિત કરે છે?

 જવાબ    ત્રણ કેટેગરી  1 પર્સનલ  data  ,2 SENSITIVE  પર્સનલ  data  3  ક્રિટિકલ પર્સનલ ડેટા 

 

(46) વિશ્વમાં ઉત્પાદિત તમામ પ્લાસ્ટીક કચરાનું કેટલા ટકા હિસ્સો પર્યાવરણ પ્રવેશે છે?

 જવાબ  79 %

 

 

(47) સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પ તરીકે સંશોધનમાં polymer બનાવવાની પ્રક્રિયામાં સાના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

 જવાબ  બિન ખાદ્ય એરંડા ના તેલ નો ઉપયોગ

Telegram@avinashpatel612

 

(48) વેક્સિન મૈત્રી પહેલ ક્યારે શરૂ કરવામાં આવી હતી?

 જવાબ20 જાન્યુઆરી 2021 ના રોજ

 

(49) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ  2021 ની થીમ શું હતી?

 જવાબ: “RECOVERING BETTER FOR AN EQUITABLE AND SUSTAINABLE WORLD”. 

 

(50) Global innovation index 2021 માં ભારત નું સ્થાન  કયુ  રહ્યું?

 જવાબ  46 મુ સ્થાન 

September month current affairs one-liner questions 2021 in Gujarati


 

(51) ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે?

 જવાબ world intellectual property ઓર્ગેનાઇઝેશન(WIPO)

 

(52) ૪૫ મિ જીએસટી કાઉન્સિલ બેઠકમાં કઈ વસ્તુને જીએસટી  મા લાવવાની ચર્ચા કરવામાં આવી હતી?અને કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પરનો કર દર ૧૨ ટકાથી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો છે ?

 જવાબ પેટ્રોલ અને ડીઝલ ,5 ટકા  

 

 (53) અર્થ શૉટ  એવોર્ડ 2021 માટે ભારતના કયા બે પ્રોજેક્ટ ની પસંદગી કરવામાં આવી છે?

જવાબ  તમિલનાડુ સ્કૂલ વિધ્યાર્થીની નો  SOLAR POWERED IRONING CART PROJECT અને  દિલ્લી ના ENTERPRENEUR  નો  AGRICULTURAL WASTE RECYCLING CONCEPT 

 

(54) ફ્રન્ટ ઓફ  પેક લેબલ નો મુખ્ય હેતુ શું છે ?

 જવાબ  ગ્રાહકોને તંદુરસ્ત ખોરાક ના વિકલ્પોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ માની એક તરીકે સૂચિબદ્ધ છે .

 

(55) સંયુક્ત રાષ્ટ્ર ભારતના પ્રસ્તાવને સ્વીકારીને 2023 ને શાના માટે આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે?

 જવાબ  MILLETS

 

(56) પ્લેનેટેરિયમ ઇનોવેશન ચેલેન્જ ની શરૂઆત કયા હેતુથી કરવામાં આવી છે?

 જવાબ  ભારતની બહાર સ્થિત કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ને એક સાથે લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે 

 

(57) રેલ્વે કૌશલ્ય વિકાસ યોજના  અંતર્ગત કેટલા વર્ષની વચ્ચેની ઉમેદવારો અરજી કરવા માટે લાયક ગણાય છે?

 જવાબ ધોરણ 10 પાસ અને ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચેના ઉમેદવારો

 

(58) ઓઝોન સ્તર ઘટાડવા માટે કયા પ્રોટોકલ પર 1987 માં  હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા?

 જવાબ  મોન્ટ્રીયલ પ્રોટોકોલ

 

(59) વિશ્વ  ઓઝોન  દિવસ  2021  ની થીમ  શું હતી?

 જવાબ MONTREAL PROTOCOL -KEEPING US ,OUR FOOD, AND VACCINES COOL

 

Telegram@avinashpatel612

 

(60) Global methane pledge   દ્વારા US  અને EU  ભેગા મળીને ૨૦૩૦ સુધીમાં કેટલા ટકા મિથેન નું ઉત્સર્જન ઘટાડશે?

 જવાબ 30%

 

(61) PEACE  MISSION 2021  માં  ભારતે SCO JOINT  MILITARY EXERCISE માં  ભાગ  લીધો  એ ક્યાં યોજવામાં આવ્યૂ  ?

 જવાબ  રસિયા

 

(62) UNCTAD ના મતે   ભારતનો આર્થિક વિકાસ દર 2021માં ચાર વર્ષની ઊંચી સપાટી કેટલા ટકા સુધી પહોંચી જશે?

 જવાબ  7.2%

 

(63) કેબિનેટે  ટેલિકોમ કંપનીઓ માટે રાહત પેકેજ ટેલિકોમ કંપનીઓ દ્વારા વૈધાનિક બાકી લેણું ચૂકવવા પર કેટલા વર્ષનું  MORATORIUM  સામેલ કર્યું  છે?

જવાબ 4 વર્ષ 

 

(64) સર mokshagundam visvesvaraya દ્વારા કયા પ્રોજેક્ટમાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી?

 જવાબ  ડેમ  જળાશયો  અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટ

 

(65) Jio પ્લેટફોર્મ્સ લિમિટેડ મહારાષ્ટ્રના કયા જિલ્લાના ખેડૂતોને સલાહ આપવા માટે પોતાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરશે?

 જવાબ  જલના  અને નાસિક જિલ્લાના ખેડૂતોને

 

 

 

(66) કોવિડ 19 નો mu  વેરિયન્ટ   સૌપ્રથમ ક્યાં મળ્યો હતો?

 જવાબ:  જાન્યુઆરી 2019માં કોલંબિયામાં મળ્યો હતો. 

 

(67) બાંગ્લાદેશ ચીન ભારત મ્યાનમાર કોરીડોર BCIM સાનો એક ભાગ છે?

 જવાબ  કનેક્ટિવિટી પ્રોજેક્ટ

 

(68) મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર ના 2018 ના નોટિફિકેશનની રદ કરી દીધું છે હાઈવે અને એક્સપ્રેસ વે  પર કેટલી ઝડપ નક્કી કરે છે?

 જવાબ  120 કિલોમીટર પ્રતિ કલાક

 

(69) પાઠ્યપુસ્તકો અને એન્જિનિયરિંગની અન્ય સામગ્રી અને અંગ્રેજીથી હિન્દી અને અન્ય ભાષાઓમાં અન્ય પ્રવાહ નું ભાષાંતર કયો પ્રોજેક્ટ બનાવે છે?

 જવાબ  પ્રોજેક્ટ ઉડાન

 

 (70) પ્રોજેક્ટ ઉડાન ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

 જવાબ  iit bombay દ્વારા હિન્દી દિવસ નિમિત્તે 14 સપ્ટેમ્બર 2021 ના રોજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 

 

Telegram@avinashpatel612

 

(71) ભારત અને સિંગાપોર વચ્ચે  કઈ 2 ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ ને જોડવા પ્રોજેક્ટની જાહેરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને મોનેટરી ઓથોરિટી ઓફ  સિંગાપુર  દ્વારા કરવામાં આવી હતી ?

 જવાબ  UPI  અને PAYNOW

 September month current affairs one-liner questions 2021 in Gujarati

(72) દેવનાગરી લિપીમાં લખેલ હિન્દી ની કઈ તારીખ ના રોજ ભારત પ્રજાસત્તાકના તરીકે અપનાવવામાં આવી હતી?

 જવાબ  14 સપ્ટેમ્બર 1949

 

(73) ભારતમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે  ?અને હિન્દી માં યોગદાન માટે કયા પુરસ્કાર આપવામાં આવે છે?

 જવાબ  ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હિન્દી માં યોગદાન માટે રાજભાષા ગૌરવ પુરસ્કાર અને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવે છે. 

 

(74) ભારત આફ્રિકા સંરક્ષણ  મંત્રણા  DEFEXPO ક્યારે અને ક્યાં યોજાશે?

 જવાબ  માર્ચ 2022  માં ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાશે

 

(75) CLIMATE ACTION AND FINANCE MOBILISATION DIALOGUE કયા દેશ વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?

 જવાબ આ સવાર ભારત અને અમેરિકા વચ્ચે આબોહવા અને સ્વચ્છ ઉર્જા એજન્ટ 2020 ની ભાગીદારી માટે શરૂ કરવામાં આવ્યો હતો. 

 

(76) IRDAI (  trade ક્રેડિટ insurance)  માર્ગદર્શિકા 2021.  insurance વ્યવસાયોને કયા જોખમથી બચાવે છે?

 જવાબ  insurance વ્યવસાયોને માલ અને સેવાઓની ચૂંટણી ન થવાના જોખમથી બચાવે છે

 

(77) હાઈડ્રોજન ઇકોનોમી શબ્દનો ઉપયોગ કોના દ્વારા ૧૯૭૦માં કરવામાં આવ્યો હતો?

 જવાબ  JOHN BOCKRIS

 

(78) ભારતમાં હાઇડ્રોજનનું ઉત્પાદન લગભગ સો ટકા શાના દ્વારા થાય છે?

 જવાબ  કુદરતી ગેસ

 

(79) Odf plus પરિસ્થિતિનો ઉદ્દેશ્ય શું સુનિશ્ચિત કરવાનું છે?

 જવાબ  નક્કર અને પ્રવાહી કચરા નું સંચાલન સુનિશ્ચિત કરવાનો છે

 

 (80) સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 પહેલા કયા વર્ષમાં સ્વચ્છ સર્વેક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું?

 જવાબ  વર્ષ 2018 અને 2019

 

(81) સ્વચ્છ ભારત મિશન શહેરી  કયા મંત્રાલય દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે?

 જવાબ મિનિસ્ટ્રી ઓફ housing and urban affairs

 

 (82) સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ કયા મંત્રાલય દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે?

જવાબ  મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન

 

Telegram@avinashpatel612

 

(83) કયા વર્ષમાં પ્રધાનમંત્રી જળવાયુ પરિવર્તન પરિષદ નામની સમિતિ દ્વારા જળવાયુ પરિવર્તન પર રાષ્ટ્રીય કાર્ય યોજના(NAPCC) ની શરૂઆત કરવામાં આવી હતી?

જવાબ  વર્ષ 2008 

 

(84) ભારતીય રેલવે વેકલ્પિક સંગઠન  ભારતીય રેલવેમાં  કયું ઈંધણ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે?

 જવાબ  બાયોડીઝલ

 

(85) 15 મા નાણાપંચ ની ભલામણ માં વર્ષ ૨૦૨૧  2022 માટે કેટલા રાજ્ય  માટે  મહેસૂલ ગ્રાન્ટ જાહેર કરવામાં આવી હતી?

 જવાબ  17 રાજ્યો

 

(86) ભારતે કયા દેશ સાથે મળીને જોઈન્ટ માં સેન્ટર ઓફ એકસલન્સ on offshore wind   લોન્ચ કર્યું છે અને તેનો લક્ષ્યાંક ૨૦૩૦ સુધી કેટલા કિધા વોટ નવિનીકરણ ઊર્જા પ્રાપ્ત કરવાનો છે?

 જવાબ  ડેનમાર્ક , 450  ગીગા વોટ

 

 (87) થામીરાબરાની સિવિલાઈઝેશન કેટલા વર્ષ જૂનું છે

જવાબ    થામીરાબરાની સિવિલાઈઝેશન 3200 વર્ષ જુનું છે જે તમિલનાડુમાં સ્થિત છે 

 

(88) કઈ કંપનીએ ઊંચી રાખવા ભારતી કોલસામાંથી મિથેનોલ બનાવવાની કાર્યક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે?

 જવાબ  BHEL 

 

(89) MRSAM સિસ્ટમ કેટલા કિલોમીટર સુધીના અંતરે ઘણા  લક્ષ્યને ભેદવા માટે સક્ષમ છે?

 જવાબ  70 કિલોમીટર

 

(90) એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકાર વચ્ચે કેટલા મિલિયન ના   એડિશનલ financing નું  મહારાષ્ટ્ર રાજ્યના rural કનેક્ટિવિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ સાઇન થયું છે ?

જવાબ  300 મિલિયન

 

(91) G20  માટે ભારતના શેરપા તરીકે કોની નિમણુક કરવામાં આવે છે?

 જવાબ  વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ

 

(92) 13મી brics summit  2021 નું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું અને એની થીમ શું હતી?

 જવાબ  ભારત, થીમ: BRICS@15 :INTRA BRICS COOPERATION FOR CONTINUITY,CONSOLIDATION, AND CONSENSUS . 

 

(93) NIRF દ્વારા રિલીઝ કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2021  માં  ટોચ પર કઈ સંસ્થા રહી છે?

જવાબ  IIT MADRAS

 

(94) રવિ માર્કેટિંગ સીઝન 2022 23   માટે  સાના તરફેણમાં MSP વધારવામાં આવી છે?

 જવાબ  કઠોળ, તેલીબિયા અને  બરછટ અનાજ

Telegram@avinashpatel612

 

(95) કેન્દ્રીય કેબિનેટે  હાલમાં કયા સેક્ટર ની PRODUCTION  LINKED INCENTIVE  સ્કીમ માટે મંજૂરી આપી છે?

જવાબ  TEXTILE SECTOR

 

(96) 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ કેટલા ટકા વસ્તી સાક્ષર છે?

 જવાબ 74.04  ટકા વસ્તી સાક્ષર છે. 

 

(97) કયા  દેશ ની સુપ્રીમ કોર્ટે  ગર્ભપાતને  ગુનાથી મુક્ત  બનાવ્યો છે ?

 જવાબ  મેક્સિકો

 

(98) ભારતના ભવિષ્યને આકાર આપવાના ઉદ્દેશ્યથી ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન ના દિવસે કોઈ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું?

 જવાબ   વિધ્યાનજલી  પોર્ટલ 

 

(99) ભારતનો પ્રથમ ધુમ્મસ ટાવર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે?

 જવાબ  દિલ્હીના આનંદવિહાર માં લોન્ચ કરવામાં આવ્યું છે.  સ્માર્ટ ટાવર માં વપરાતી filtration system મિનેસોટા યુનિવર્સિટી દ્વારા  તેની  ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે

September month current affairs one-liner questions 2021 in Gujarati

 

(100) 1970થી દરિયાઈ  શાર્ક ની વસ્તીમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે?

 જવાબ  ૭૧ ટકા

 

(101) આસામના સૌથી મોટા તાજા પાણીના તળાવ માં નું એક તળાવ કયું છે?

 જવાબ   દિપોર   બિલ

 

(102) ભારતનું પહેલું DUGONG CONSERVATION RESERVE કયા  બનાવવામાં આવશે?

 જવાબ  તમિલનાડુ માં  DUGONG  એક દરિયાઈ ગાય છે

 

(103) વતન પ્રેમ યોજના ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના નું નવું સ્વરૂપ છે?

 જવાબ  માતૃ એ વતન યોજના

 

 (104) પેરા ઓલમ્પિક મેડલ જીતનાર પ્રથમ આઇએએસ અધિકારી કોણ છે?

 જવાબ  નોઈડાના હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ  લલીનાકેરે  યતીરાજ

 

(105) આયુષ આપ કે દ્વાર અભિયાન નો મુખ્ય હેતુ શું છે ?

 જવાબ  એક વર્ષમાં ૭૫ લાખ ઘરોમાં ઔષધી 16 નું વિતરણ કરવાના હેતુ ભારતમાં આવી શકે દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 

 

 (106) કોમન સર્વિસ સેન્ટર એ કયા મંત્રાલય ની પહેલ છે?

 જવાબ  તે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય ની પહેલ છે(MEITY)

 

Telegram@avinashpatel612

 

 

(107) ઇન્સ્પાયર એવોર્ડ માનક  ને કઈ પહેલ સાથે જોડવામાં આવ્યું છે?

 જવાબ startup india સાથે જોડવામાં આવ્યું છે

 

 (108) inspire award manak  માં  કોને આવરી લેવામાં આવ્યા છે?

 જવાબ વિજ્ઞાન અને સંશોધનમાં કારકિર્દી બનાવવા માટે 10 થી 15 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ અને 6 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ ને આવરી લેવામાં આવ્યા છે. 

 

(109) વૈશ્વિક સ્તરે 557 શિકારી પક્ષીઓ ની પ્રજાતિ માંથી કેટલા ટકા પ્રજાતિઓ લુપ્ત થવાનું જોખમ ધરાવે છે?

 જવાબ  30%

Telegram@avinashpatel612

 (110) કઈ  દવાના વ્યાપક ઉપયોગને કારણે ભારત જેવા એશિયન દેશોમાં  ગીધ ની વસ્તીમાં 95 ટકાથી વધુનો ઘટાડો થયો છે?

 જવાબ   diclofenac

 

 (111) કાર્બી    એંગલોંગ સમજૂતી કયા વિઝન સાથે સંકલિત છે?

 જવાબ  આતંકવાદ મુક્ત સમૃદ્ધ પૂર્વોત્તરના વિઝન. જેના અંતર્ગત કેન્દ્ર સરકારના આ સરકાર દ્વારા પાંચ વર્ષમાં એક હજાર કરોડ રૂપિયાનું વિશેષ વિકાસ પેકેજ પાડવામાં આવશે

 

(112) એકાઉન્ટ એગ્રીગેટર સિસ્ટમ    સામા  મદદરૂપ થાય છે ?

 જવાબ  ડેટા સેટિંગ માટે સુરક્ષિત ડિજિટલ હસ્તાક્ષરો અને એન્ડ ટુ  એન્ડ એંકરીપસન રજૂ કરીને ભૌતિક ડેટા છેતરપિંડી   ઘટાડે છે. 

 

(113) માર્શ 2020 મિસન  ને કયા લોન્ચ વિહીકલ વડે લોન્ચ કરવામાં આવ્યું હતું  ?

જવાબ : Atlas V Launch vehicle

 

(114) Air launched unmanned aerial vehicle એગ્રીમેન્ટ કોના વચ્ચે થયું છે?

 જવાબ ભારત અને અમેરિકા 

 

(115) Bhitarkanika નેશનલ પાર્ક ક્યાં આવેલું છે?

 જવાબ : કેન્દ્રપાડા જિલ્લો ઓરિસ્સામાં આવેલું છે

 

(116) સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સ્કીમ થી શું ફાયદો થશે?

 જવાબ  વચેટિયાઓની જરૂરિયાત દૂર થશે અને વ્યવહારો નો સમય અને ખર્ચ ઘટશે. 

 

(117) કોલ ઇન્ડિયા લિમિટેડ 1 સપ્ટેમ્બર  2021 થી ડીઝલ ને સાનાથી બદલવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે?

 જવાબ  એલએનજી

 

(118) નૌ  સેના એન્ટી  ડ્રોન  સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે?

 જવાબ  ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને બી ઈ એલ  દ્વારા બનાવવામાં આવ્યું છે. 

 

(119) સ્ટેટ ઓફ ધ વર્લ્ડ   trees  રિપોર્ટ  અનુસાર  વૃક્ષો ની કેટલી પ્રજાતિઓ લુપ્ત થવાનું જોખમ ધરાવે છે?

 જવાબ  ૩૦ ટકા , ૧૭,૫૦૦ પ્રજાતિઓ

Telegram@avinashpatel612

 

(120) Zapad 2021  સૈન્ય કવાયત કયા યોજવામાં આવી હતી ?

જવાબ : રશિયાના બેલારુસ ખાતે યોજવામાં આવી હતી. 

 

 (121) રેમન મેગ્સેસે એવોર્ડ 2021 કોણે જીત્યો?

 જવાબ બાંગ્લાદેશી ડોક્ટર  ફિર દોશી  કાદરી એ જીત્યો. 

 

(122) વિશ્વની પ્રથમ અત્યાધુનિક સ્માર્ટ પાયો ફિલ્ટર કોને  કહેવામાં આવે છે?

 જવાબ  સ્માર્ટ એર પ્યુરીફાયર ubreathe life

 

(123) વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે?

 જવાબ  ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન

 

(124) વેસ્ટ નાઇલ વાયરસનો  ઉદ્ભવ કયા દેશમાં થયો હતો?

 જવાબ  આફ્રિકા


તમને અમારી  આ  પોસ્ટ પસંદ  આવી  હોય  તો  follow  કરો  અમારા  બ્લોગ ને  કોઈ પણ  

સ્પર્ધાત્મક  પરીક્ષા ની તૈયારી કરવા . 

આવો  જ સાથ સહકાર આપતા રહો ખૂબ ખૂબ આભાર .. |

september month current affairs one liner questions 2021 in gujarati pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો











































,







 




















Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.