GPSC class 1 2 past year prelims paper and answer key pdf

GPSC class  1 2 past year prelims  paper and answer key  pdf



નમસ્તે મિત્રો ,
ઘણા બધા મિત્રો gpsc ક્લાસ  1 2 પરીક્ષા ની તૈયારી કરતાં હોય છે પરંતુ તેમણે જે તૈયારી કરવાની હોય  તેમાં ઘણા બધા મટિરિયલ ની જરૂરિયાત પડતી હોય છે . 

જેમાં નું એક ખાસ મટિરિયલ છે પાછલી પરીક્ષા ના પેપર જે વિધ્યાર્થી મિત્રો જોયને અનુમાન લગાવી સકે કે કેવા પ્રશ્નો પૂછે છે પરીક્ષા માં એટલે તમને હું આ પોસ્ટ દ્વારા પાછળ ના 3 વર્ષ ના gpsc ક્લાસ  1 2 prelims પરીક્ષા ના પેપર ની pdf ફાઇલ આપવાનો છું . જો તમે આવી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતાં હોય તો મારી યૂ ટ્યૂબ  ચેનલ પર વિડિયો પણ જોય સકો છો . જ્યાં મે ઘણા પેપર ના સોલ્યુસન આપેલ છે . યૂટ્યૂબ પર જઈને avinash patel 0007 સર્ચ કરસો તો મારી ચેનલ મડી જસે . મારી ચેનલ પર જવા માટે અહિયા ક્લિક કરો

મિત્રો gpsc ક્લાસ  1 2 ની prelims પરીક્ષા માં 2 પેપર હોય  છે . 
પહેલું પેપર જનરલ સ્ટડીસ 1 જે 200 માર્કસ નું હોય છે mcq સવાલ આવે  છે . સમય તમને  3 કલાક નો આપવામાં આવે છે તે જ પ્રમાણે બીજું પેપર જનરલ સ્ટડીસ 2 નું હોય  છે જેમાં 200 માર્કસ ના mcq હોય છે . જેના માટે 3 કલાક નો સમય આપવામાં આવે છે . આ બને પેપર માં A, B, C, D, E, એવા દરેક પ્રશ્ન માં 5 ઓપ્શન આપવામાં આવે છે . જો તમે કોય પણ પ્રશ્ન નો જવાબ આપવા ના માંગતા હોય તો તમારે E ઓપ્શન ને સિલેક્ટ કરવાનું ફરજિયાત છે . જો તમે E ઓપ્શન સિલેક્ટ નહીં કરો તો તમારા માર્કસ કરે સકે છે . તો તમારે આ બાબત નું ધ્યાન રાખવું જોઈએ . અને બને પ્રશ્ન પત્રો માં 0.3 માર્કસ નેગેટિવ માર્કિંગ રહસે . એ બાબત પણ ધ્યાન માં લેવી . બીજી કોય પણ માહિતી જોયતી હોય તો comment કરજો ધન્યવાદ . 


પેપર ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો .
GPSC CLASS 1 2 PRELIMS 2017 PAPER :


GPSC CLASS 1 2 PRELIMS 2017 PAPER  ANSWER KEY:




GPSC CLASS 1 2 PRELIMS 2018 PAPER :



GPSC CLASS 1 2 PRELIMS 2018  PAPER  ANSWER KEY:



GPSC CLASS 1 2 PRELIMS 2019 PAPER :



GPSC CLASS 1 2 PRELIMS 2019  PAPER  ANSWER KEY:
Not available .try to upload soon.

GPSC CLASS 1 2 PRELIMS 2021 PAPER :



GPSC CLASS 1 2 PRELIMS 2021  PAPER  ANSWER KEY:




ઉપર આપેલ લિન્ક પર થી તમને અત્યાર સુધીના gpsc ક્લાસ 1 2 ના prelims  પરીક્ષાના પ્રશ્ન પત્રો અને આન્સર કી પણ મળી જસે . ધન્યવાદ મિત્રો આવીજ માહિતી જોયતી હોય તો મારા આ બ્લોગ ને ફોલો જરૂર કરજો . 

જય હિન્દ જય ભારત .. 































Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.